આજરોજ પાદરીયા ખાતે સમસ્ત જૂનાગઢ જિલ્લા સગર સમાજ ની બેઠક મળેલ અને આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ પાર્ટી ને સમર્થન આપવાનું વચન આપેલ.
Author: Kirit Patel
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લાના હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લાના હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
આગામી ચુંટણીઓના અનુસંધાને સરસઈ જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.
આજરોજ આગામી ચુંટણીઓના અનુસંધાને સરસઈ જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.
આગામી ચુંટણીઓ ના અનુસંધાને મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝાડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.
આજ રોજ આગામી ચુંટણીઓ ના અનુસંધાને મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝાડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.
આગામી ચુંટણીઓ ના અનુસંધાને કાલસારી જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝાડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.
આગામી ચુંટણીઓ ના અનુસંધાને કાલસારી જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝાડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.
ભેસાણ તાલુકાના બામણગઢ ગામે દાતાશ્રી ગોરધનબાપા હિરપરા ના યોગદાન થી કોમ્યુનિટી હોલ નું ભૂમિપૂજન કરેલ.
આજરોજ ભેસાણ તાલુકાના બામણગઢ ગામે દાતાશ્રી ગોરધનબાપા હિરપરા ના યોગદાન થી કોમ્યુનિટી હોલ નું ભૂમિપૂજન કરેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
કેશોદ સર્કીટ હાઉસ ખાતે જીલ્લા ભાજપ હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
આજરોજ કેશોદ સર્કીટ હાઉસ ખાતે જીલ્લા ભાજપ હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
જૂનાગઢ ઓફિસ ખાતે મંડલીકપુર અને બંધાળા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મંડલીકપુર અને બંધાળા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.


























































