આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ના જિલ્લા કોંગ્રેસ મંત્રી અને આહીર સમાજ ના આગેવાન હરેશભાઇ બલદાણીયા આજરોજ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ . ખુબ ખુબ અભિનંદન.
Author: Kirit Patel
જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ . અભિનંદન.
જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ . અભિનંદન
રફાળિયા ગામના પૂર્વ સરપંચ તેમજ 40 કાર્યકરતા વિધિવત રીતે ભાજપ મા જોડાયા.
આજ રોજ રફાળિયા ગામના પૂર્વ સરપંચ પરસોતમભાઇ કાપડિયા તેમજ મગનભાઈ ખૂંટ, કિશોરભાઈ મોવલિયા, અરવિંદભાઈ કાપડિયા, અશ્વિનભાઈ કાપડિયા. પ્રવીણભાઈ મોવલિયા. અનુભાઈ. છગનભાઇ. રાજુભાઈ. પરસોત્તમભાઈ સાવલિયા તેમજ પ્રવીણભાઈ તેમજ 40કાર્ય કરતા આજરોજ વિધિ વત રીતે ભાજપ મા જોડાયા બદલ બધા ને ખુબ ખુબ અભિનંદન
ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના સરપંચશ્રી અને અન્ય આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાયેલ.
આજરોજ ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના સરપંચશ્રી અને અન્ય આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાયેલ . તમામ આગેવાનો ને ખુબ ખુબ અભિનંદન .
મેંદરડા તાલુકાના ગોઘમપુર ગામે લેઉવા પટેલ સમાજના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત સાંસદ શ્રી તથા સમાજ નાં અન્ય અગ્રણી તથા પટેલ સમાજના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ને ભૂમિપૂજન કરવામાં આવ્યું.
આજ રોજ મેંદરડા તાલુકાના ગોઘમપુર ગામે લેઉવા પટેલ સમાજના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત સાંસદ શ્રી રમેશભાઈ ધડુંક , કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા તથા ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ,અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી તથા સમાજ નાં અન્ય અગ્રણી તથા પટેલ સમાજના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ને ભૂમિપૂજન કરવામાં આવ્યું
જય માં ખોડલ..
જય જય સરદાર…
ભેસાણ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડ ના ૩ ડિરેક્ટરો સહીત અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપ પાર્ટી માં જોડાયેલ.
આજરોજ ભેસાણ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડ ના ૩ ડિરેક્ટરો સહીત અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપ પાર્ટી માં જોડાયેલ.
પાદરીયા ખાતે સમસ્ત જૂનાગઢ જિલ્લા સગર સમાજ ની બેઠક મળેલ અને.
આજરોજ પાદરીયા ખાતે સમસ્ત જૂનાગઢ જિલ્લા સગર સમાજ ની બેઠક મળેલ અને આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ પાર્ટી ને સમર્થન આપવાનું વચન આપેલ.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લાના હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લાના હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
આગામી ચુંટણીઓના અનુસંધાને સરસઈ જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.
આજરોજ આગામી ચુંટણીઓના અનુસંધાને સરસઈ જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.






































































