Posted in Junagadh

મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન અને જાહેર સભા ને સંબોધિત કરેલ.

આજ રોજ મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ. આતકે કાર્યકર્તાઓયે પદયાત્રા નું આયોજન કરેલ તેમાં ભાગ લીધેલ.

Posted in Keshod

કેશોદ નગરપાલિકાના વોર્ડ 5 અને 7 ના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરેલ

આજે કેશોદ નગરપાલિકાના વોર્ડ 5 અને 7 ના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરેલ

Posted in Keshod

કેશોદ ખાતે નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારશ્રીઓ અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક કરી.

આજરોજ કેશોદ ખાતે નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારશ્રીઓ અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક કરી.

Posted in Mangarol

માંગરોળ તાલુકાના મુકતપુર જિલ્લા પંચાયત સીટના કાર્યાલય નું ઉદઘાટન .

આજરોજ માંગરોળ તાલુકાના મુકતપુર જિલ્લા પંચાયત સીટના કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.

Posted in Mangarol

માંગરોળ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ.

આજરોજ માંગરોળ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .

આજરોજ મેંદરડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .

Posted in Maliya

માળિયા હાટીના ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .

આજરોજ માળિયા હાટીના ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .

Posted in Junagadh

જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાથરોટા ગામના સરપંચ દલિત આગેવાન કુમન ભાઈ ચૌહાણ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ છે.

આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાથરોટા ગામના સરપંચ દલિત આગેવાન કુમન ભાઈ ચૌહાણ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ છે કુમાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

Posted in Junagadh

જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .

આજરોજ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .