Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળેલ જેમાં જિલ્લા પંચાયત ના હોદ્દેદારોના નામ ની જાહેરાત કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળેલ જેમાં જિલ્લા પંચાયત ના હોદ્દેદારોના નામ ની જાહેરાત કરવામાં આવેલ. આતકે સર્વે નવનિયુક્ત હોદેદારો ને અભિનંદન પાઠવેલ

Posted in Junagadh

બીલખા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી બંધાળા, ચોરવાડી તથા ભલગામ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારશ્રીઓએ પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ.

બીલખા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી બંધાળા, ચોરવાડી તથા ભલગામ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારશ્રીઓએ પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ની ચાપરડા ખાતે આવેલ અને આ વિસ્તાર મા સેવા નો પર્યાય બની ગયેલ Jay Ambe Multispeciality Hospital – Chaparada ખાતે મુલાકાત.

આજરોજ ના વિસાવદર તાલુકા ની ચાપરડા ખાતે આવેલ અને આ વિસ્તાર મા સેવા નો પર્યાય બની ગયેલ Jay Ambe Multispeciality Hospital – Chaparada ખાતે મુલાકાત કરી સન્માન સમારોહ, એમ.ડી. ઓફિસ નું લોકાર્પણ અને વૃક્ષારોપણ ના ત્રિવિધ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આજરોજ ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, બન્ને આગેવાનશ્રીઓને હું આવકારું છું, આવનારા દિવસોમાં ભેસાણ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ શરૂ થશે તે હું વિશ્વાસ અપાવું છું.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશ મેતર અને ખડિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ ભાદરકા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશ મેતર અને ખડિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ ભાદરકા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના ભાજપના ઉમેદવારોને જીત ના અભિનંદન પાઠવ્યા.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના ભાજપના ઉમેદવારોને જીત ના અભિનંદન પાઠવ્યા.

Posted in Visavadar

વિસાવદર ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભાજપના ભવ્ય વિજય બાદ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભર સ્વાગત કરવામાં આવેલ…

આજરોજ વિસાવદર ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભાજપના ભવ્ય વિજય બાદ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભર સ્વાગત કરવામાં આવેલ…

Posted in Other City

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ શ્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી.

આજરોજ જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

Posted in Talala

તાલાલા નગરપાલિકા માં તમામ 24 બેઠકો પર ભાજપ નો ભવ્ય વિજય થતા તાલાલા નગરપાલિકા ના સદસ્યો અને તાલાલાના ગ્રામજનોએ કરેલ ભવ્યથી અતિભવ્ય સ્વાગત.

આજરોજ તાલાલા નગરપાલિકા માં તમામ 24 બેઠકો પર ભાજપ નો ભવ્ય વિજય થતા તાલાલા નગરપાલિકા ના સદસ્યો અને તાલાલાના ગ્રામજનોએ કરેલ ભવ્યથી અતિભવ્ય સ્વાગત માટે સર્વે નો હૃદય પૂર્વક આભાર.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરેલ.

જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરેલ.