આજરોજ વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ માં મુક્તાનંદબાપુ ના વરદ હસ્તે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગ નું લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
Author: Kirit Patel
ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ.
આજરોજ ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ પૂજ્યશ્રી મુકતાનંદજી બાપુ ની વિશેષ ઉપસ્થિતી માં કરવામાં આવેલ.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેનશ્રી કિરીટભાઈ તથા વેપારી મીત્રો અને આરોગ્ય ખાતા ના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેનશ્રી કિરીટભાઈ તથા વેપારી મીત્રો અને આરોગ્ય ખાતા ના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ, ખેડૂતો તથા મજૂરભાઈઓ એ આ કેમ્પ નો લાભ લીધો…
જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે બીલખા ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.
આજ રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે બીલખા ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
વિસાવદર તાલુકા પંચાયત ની મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખશ્રી અને સર્વે સભ્યો સાથે બેઠક કરી.
આજરોજ વિસાવદર તાલુકા પંચાયત ની મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખશ્રી અને સર્વે સભ્યો સાથે બેઠક કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આતકે તાલુકાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના હોદેદારોની બેઠક યોજી અને કર્મચારીઓને અન્યાય ના થાય એ રીતે એમની લાગણીઓ અને માંગણીઓ ને યાર્ડ ના કાયદા કાનૂન મુજબ ચૂકવીનેયાર્ડ ના આ પ્રશ્નનો સુખદ નિકાલ કરવામાં આવેલ…
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ખૂબ લાંબા સમયથી પડતર પ્રશ્ન એવા નિવૃત્ત કર્મચારીઓ ના પેનશન અને પગાર ચુકવણી નો આજ રોજ કર્મચારીઓ અને યાર્ડ ના હોદેદારોની બેઠક યોજી અને કર્મચારીઓને અન્યાય ના થાય એ રીતે એમની લાગણીઓ અને માંગણીઓ ને યાર્ડ ના કાયદા કાનૂન મુજબ ચૂકવીને
યાર્ડ ના આ પ્રશ્નનો સુખદ નિકાલ કરવામાં આવેલ…
જય કિસાન , જય બલરામ ,
જૂનાગઢ ખાતે તાલાલા નગરપાલિકા ના પ્રમુખશ્રી અને ભાજપ આગેવાનો દ્વારા ફેસ ચિત્ર અર્પણ કરી સ્વાગત કરેલ.
જૂનાગઢ ખાતે તાલાલા નગરપાલિકા ના પ્રમુખશ્રી અને ભાજપ આગેવાનો દ્વારા ફેસ ચિત્ર અર્પણ કરી સ્વાગત કરેલ. ખુબ ખુબ આભાર …
નવનિયુક્ત જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા ના અભિવાદન કાર્યક્રમ માં હાજરી આપી.
આજરોજ નવનિયુક્ત જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા ના અભિવાદન કાર્યક્રમ માં હાજરી આપી મઢડા મંદિરે દર્શન કરેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ અને આગામી સંગઠન ને મજબૂત કરવાનો નિર્ધાર કરેલ.
ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગામ નાં વડીલો ને કોરોના વેકસીન લેવા માટે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા બધા વડીલો ને જોડે લઈ જઈ બધા વડીલો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગામ નાં વડીલો ને કોરોના વેકસીન લેવા માટે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા બધા વડીલો ને જોડે લઈ જઈ બધા વડીલો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. નગરપાલિકા સભ્યશ્રીઓ, યુવાપ્રમુખશ્રી તેમજ સેવાકીય કામ મા લાગેલ સર્વેને ખુબ ખુબ અભિનદન.


























































