Posted in Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લઇ કોવિડ દર્દીઓ ને રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછેલ

Posted in Visavadar

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ અને આજુબાજુ ના ૧૫ ગામો ને લાગુ પડે તે રીતે ૩૦ બેડ નું આઇસોલેશન સેન્ટર ખુલ્લું મુકવામાં આવેલ

Posted in Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ દર્દીઓને મદદરૂપ થવા મિનરલ વોટર નો મોટો જથ્થો માર્કેટિંગ યાર્ડ દ્વારા પહોંચાડવામાં આવેલ .