આજરોજ માંગરોળ શહેર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા અને આગેવાનોની ની ઉપસ્થિતિ માં લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
Author: Kirit Patel
Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD
Ex. President of B.J.P. Junagadh Dist.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે આયુર્વેદિક ઉકાળા વિતરણ ની શરૂઆત કરેલ.
આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ ની શરૂઆત કરેલ.

















