Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં વિવિધ મોરચાની બેઠક મળેલ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં જિલ્લાના વિવિધ મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ ની બેઠક મળેલ.

Posted in Junagadh

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ દ્વારા વેક્સિનેશન તેમજ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરાયું.

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ દ્વારા વેક્સિનેશન તેમજ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરાયુંજુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો મેગા રસીકરણ અને રેપિડ ટેસ્ટ કેમ્પસરકાર શ્રી દ્વારા 18 વર્ષ થી ઉપરના લોકો માટે વેક્સિન આપવા નું સરું કર્યું છે ત્યારે જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ઉત્સાહી ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા 18 વર્ષ થી ઉપરના સર્વે જ્ઞાતિ ના લોકો માટે કેમ્પનું આયોજન કરાયું જેનું દીપ પ્રાગટ્ય પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ તેમજ ખેડૂત પ્રતિનિધિઓ તેમજ વેપારી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.રસીકરણ કેમ્પ માં સરકારશ્રીના નિયમ અનુસાર સોશીયલ ડિસ્ટન્સના પાલન કરાયું હતું તમામ કાર્યક્રમ નું સંચાલન માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી એસ ગજેરાએ કર્યું હતું . રસીકરણ કેમ્પ ની શરૂઆત કરાયા બાદ ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીની નેમ અનુસાર કોઈ પણ વ્યક્તિ વેક્સિનેશન થી બાકાત ન રહી જાય તે માટે કાળજી લઈને દરેક લોકો વેક્સિનેશન કરાવે તેમ ઉપસ્થિત રહેલા તમામ વેપારી મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ, માંગરોળ અને માણાવદર ના નવયુવાનો સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ, માંગરોળ અને માણાવદર ના નવયુવાનો સાથે બેઠક કરેલ. ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનો જબરો ઉત્સાહ આ યુવાનો માં જોવા મળેલ. આ યુવાનોજ ભાજપ ની સાચી મુડી છે અને ભવિષ્ય પણ તેજ છે. જિલ્લા ના નવયુવાનો સાથે બેઠક નો આ બીજો દિવસ હતો.

Posted in Junagadh, Uncategorized

જૂનાગઢ ખેતીવાડી બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ ખેતીવાડી બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ .

Posted in Junagadh

ડુંગરપુર ગામે “સેવાહી સંગઠન” અંતર્ગત જૂનાગઢ તાલુકા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં ઉપસ્થિત રક્તદાતાઓને સન્માનિત કર્યા.

આજરોજ ડુંગરપુર ગામે “સેવાહી સંગઠન” અંતર્ગત જૂનાગઢ તાલુકા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં ઉપસ્થિત રહી રક્તદાતાઓને સન્માનિત કર્યા.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા ભાજપના નવનિયુક્ત મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી ઓ સાથે શુભેચ્છા મુલાકાત.

આજે જૂનાગઢ જીલ્લા ભાજપના નવનિયુક્ત મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી ઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

જીલ્લા ભાજપના નવનિયુક્ત મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ સાથે પરિચય બેઠક કરી.

આજે જૂનાગઢ જીલ્લા ભાજપના નવનિયુક્ત મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ સાથે પરિચય બેઠક કરી આગામી સમયમાં જિલ્લા ભાજપ ના તમામ મોરચાને વધુ મજબૂત કરવા અને પ્રદેશ માંથી આવતા કાર્યક્રમો સફળ રીતે કરી દરેક મંડલ ના મોરચા ને મજબૂત કરવા માટે ની ચર્ચા કરી

Posted in Mangarol

માંગરોળ શહેર અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમો ને અનુલક્ષીને જિલ્લા પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાયેલી.

આજરોજ માંગરોળ શહેર અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમો ને અનુલક્ષીને જિલ્લા પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાયેલી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે આગામી કાર્યક્રમો ના અનુસંધાને બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે આગામી કાર્યક્રમો ના અનુસંધાને બેઠક મળેલ જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહેલ.

Posted in Bhesan

“સેવા હી સંગઠન” જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભેસાણ તાલુકો મંડળ માં આજે વેક્સિનેશન કેમ્પ સાથે કરોના રેપીડ ટેસ્ટિંગ અને મુખ્ય અપેક્ષિત મંડળના કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભેસાણ તાલુકો મંડળ માં આજે વેક્સિનેશન કેમ્પ સાથે કરોના રેપીડ ટેસ્ટિંગ અને મુખ્ય અપેક્ષિત મંડળના કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.