Posted in Other City, Vanthali

ગાંધીજયંતી નાં દિવસે વંથલી ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.

સેવા એજ સંકલ્પ નાં સૂત્રને સાર્થક કરતા આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે.આજરોજ માણાવદર,વંથલી.મેંદરડા ખાતે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા સ્થાનિક લેવલે રહેતા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાય અંગેની તમામ માહિતી પ્રાપ્ત થશે સાથે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે

Posted in Visavadar

વિસાવદર નગરપાલિકા ના વોર્ડ 1 ની પેટાચૂંટણી ની પૂર્વ સંધ્યાએ શહેરના આગેવાનો અને કાર્યકરો સાથે બેસીને ચૂંટણી વ્યવસ્થા ને આખરી ઓપ આપેલ.

આજરોજ વિસાવદર નગરપાલિકા ના વોર્ડ 1 ની પેટાચૂંટણી ની પૂર્વ સંધ્યાએ શહેરના આગેવાનો અને કાર્યકરો સાથે બેસીને ચૂંટણી વ્યવસ્થા ને આખરી ઓપ આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી

આજરોજ જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે પ્રાચીન બીલનાથ મંદિર ખાતે દાદાના દર્શન સાથે પૂજન અર્ચન કરી.

આજરોજ જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે પ્રાચીન બીલનાથ મંદિર ખાતે બીલનાથ દાદાના દર્શન સાથે પૂજન અર્ચન કરી સાંતો નાં આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો, મારી સાથે જીલ્લા પ્રભારી ધવલભાઇ દવે, મહાનગર નાં પ્રમુખ પુનીત શર્મા સાથે રહ્યા હતા.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્ય સમાજ કલ્યાણ મંત્રી શ્રી રાઘવજીભાઈ મકવાણા (આર.સી.મકવાણા)સાથે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્ય સમાજ કલ્યાણ મંત્રી શ્રી રાઘવજીભાઈ મકવાણા (આર.સી.મકવાણા)સાથે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં જુનાગઢ જીલ્લા તેમજ મહાનગર ના હોદ્દેદારો સાથે વિવિધ મોરચા તેમજ મંડળના હોદ્દેદારો સાથે વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી વરસાદને લઈને અસરગ્રસ્ત વિસ્તારોનાં આગેવાનો સાથે બેઠક યોજી પડતી મુશ્કેલીઓના ઉપાયો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી જીલ્લા કાર્યાલય દીનદયાલ ભવન ખાતે પધાર્યા હતા.

આજરોજ તા.૨૯.૯.૨૦૨૧ નાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય દીનદયાલ ભવન ખાતે પધાર્યા હતા, એ વેળાએ એમનું સ્વાગત કરવાનો અવશર પ્રાપ્ત થયો, સી.આર.પાટીલ સાહેબજી સાહેબે કાર્યાલય ની મુલાકાત કરી કાર્યાલય ખાતે થતી કામગીરીથી અભિભૂત થયા હતા.

Posted in Junagadh

જુનાગઢ તાલુકાનાં વડાલ ગામના ખેડૂત ખાતેદાર અકસ્માતમાં અવસાન થતાં ખાતેદાર ના વારસદારોને રૂપિયા – ૧૫૦૦૦૦/- ના ચેકો અપૅણ કરવામાં આવેલ.

જુનાગઢ તાલુકાનાં વડાલ ગામના ખેડૂત ખાતેદાર સ્વ.પ્રફુલભાઈ વેલજીભાઇ દોમડીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર સ્વ.નીતિનભાઈ ગોકળભાઇ ઢોલરીયા અને કેરાળા ગામના ખેડૂત ખાતેદાર સ્વ.રણછોડભાઇ બાબુભાઇ સરવૈયા નું અકસ્માતમાં અવસાન થતાં આજ રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ ની પોલીસી મુજબ આજ રોજ ખેડૂત ખાતેદાર ના વારસદારોને માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન શ્રી કીરીટભાઇ પટેલ તથા ડીરેકટર શ્રી પ્રવિણભાઈ પટોળીયા તથા ડીરેકટર શ્રી ગોપાલભાઈ દેસાઈ ના વરદ હસ્તે રૂપિયા – ૧૫૦૦૦૦/- ના ચેકો અપૅણ કરવામાં આવેલ.

Posted in Junagadh

દોમડીયા વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ૬૨.મી સાધારણ સભા મળી.

આજ તા. ૨૮.૦૯.૨૦૨૧ ના રોજ દોમડીયા વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં સંઘના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉપસ્થિત રહી સાધારણ મા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના કાર્યો ને બિરદાવ્યા હતા, જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે સોમનાથ દાદાના દર્શન અર્થે પધારતા કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત.

આજરોજ તા.૨૮.૯.૨૦૨૧ નાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે સોમનાથ દાદાના દર્શન અર્થે પધારતા કેશોદ એરપોર્ટ ખાતે એમનું ઉમળકા ભેર સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો,જેમાં જીલ્લા ભાજપની ટીમના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ભવન ખાતે રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે તૈયારીઓ કરવા સૂચન આપ્યું.

આજરોજ ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ભવન ખાતે જિલ્લા ભાજપની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી તા.૩૦.સપ્ટેમ્બર નાં રોજ રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) અને ૩ ઓક્ટોમ્બર નાં રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ પધારતા હોય,જેને લઇને યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.યાત્રા દરમ્યાન જિલ્લા ની ટીમ દ્વારા મંત્રીશ્રીના સ્વાગત અંગે ના આયોજન અંગે તૈયારીઓ કરવા સૂચન આપ્યું હતું.