તાલાળા ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગ દ્રિતિય દિવસ ના ચોથા સત્રમાં “સોશિયલ મીડિયા નો પ્રભાવી ઉપયોગ” વિષય ઉપર શ્રી મહેશભાઇ કસવાલા એ પ્રભાવી વકતવ્ય આપેલ. આ સત્ર ના અઘ્યક્ષ તરીકે શ્રી ગીતાબેન માલમ રહ્યા હતા.
Author: Kirit Patel
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પાંચમું સત્ર શ્રી કનુભાઈ ભાલાળા ની અઘ્યક્ષતા માં શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ એ લીધેલ.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પાંચમું સત્ર શ્રી કનુભાઈ ભાલાળા ની અઘ્યક્ષતા માં શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ એ લીધેલ. જેમનો વિષય હતો “ભારત વૈશ્વિક પરિદ્રશ્ય”
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પ્રથમ સત્ર શ્રી વેલજીભાઈ મસાણી ની અઘ્યક્ષતા માં શ્રી હિરેનભાઇ હીરપરા એ લીધેલ.
આજના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પ્રથમ સત્ર શ્રી વેલજીભાઈ મસાણી ની અઘ્યક્ષતા માં શ્રી હિરેનભાઇ હીરપરા એ લીધેલ. જેમનો વિષય હતો 2014 પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ.
આજ ના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ જેને તમામ શિક્ષાર્થીઓ એ મનભરીને માણેલ..
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ” તાલાળા ખાતે આજથી આરંભ થયેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ” તાલાળા ખાતે આજથી આરંભ થયેલ. પ્રથમ સત્ર શ્રી ધવલભાઈ દવે ની અધ્યક્ષતા માં યોજાયેલ. સત્ર ના વક્તા તરીકે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર.સી. ફળદુ સાહેબે ભારતીય જનતા પાર્ટી ના ઇતિહાસ વિષય પર વક્તવ્ય આપેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો”જિલ્લા પ્રશિક્ષણ વર્ગ”તાલાળા ખાતે આજથી આરંભ થયેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ,”તાલાળા ખાતે આજથી આરંભ થયેલ. દ્વિતીય સત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી ની અધ્યક્ષતા માં યોજાયેલ. સત્ર ના વક્તા તરીકે શ્રી અશોકભાઈ ડાંગર એ “આપણો વિચાર પરિવાર” વિષય પર વક્તવ્ય આપેલ.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસ નું પાંચમું અને છેલ્લું સત્ર શ્રી જવાહરભાઈ ચાવડા ની અઘ્યક્ષતા માં ગૌતમભાઈ ગેડિયા એ લીધેલ.
આજ ના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ નું પાંચમું અને છેલ્લું સત્ર શ્રી જવાહરભાઈ ચાવડા ની અઘ્યક્ષતા માં ગૌતમભાઈ ગેડિયા એ લીધેલ. જેમનો વિષય હતો કેન્દ્ર સરકારની વિકાસ ની યોજનાઓ આપણાં પ્રદેશ ના સંદર્ભમાં.
જૂનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નાં હસ્તે “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૧૭૬.૬૨ લાખના ખર્ચે આંતરીક ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ.
આજરોજ જૂનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નાં હસ્તે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના તાલુકાની ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ નાં “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૧૭૬.૬૨ લાખના ખર્ચે આંતરીક ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું.
જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્ય સરકારે લોકો માટેની વિવિધયોજના નાં લાભાર્થીઓને મંજૂરીપત્રઆપવામાં આવ્યા હતા.
આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારે લોકો માટેની વિવિધયોજના નાં લાભાર્થીઓને પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કલ્યાલકારી યોજનાના મંજૂરીપત્ર,આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ અપાયા હતા.જેમાં હાજર રહેવાનો લાભ મળ્યો.
ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી અધ્યક્ષતામાં મીટિંગમાં વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આજરોજ જીલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં અધિકારીઓ ની સાથે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાં,પુર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,સહિત પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી જે મીટિંગમાં ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.






















































































































































