આજરોજ જૂનાગઢ કયાડા વાડી ખાતે શ્રી લેઉઆ પટેલ મહિલા સમિતિ દ્વારા કોરોના કાળમાં સ્વર્ગવાસ પામેલ દિવંગત મૃતાત્માં ના મોક્ષાર્થે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના કાર્યક્રમ માં હાજરી આપી બહેનો દ્વારા યોજાયેલ કાર્યને યથા યોગ્ય યોગદાન આપી બિરદાવ્યું હતું.









































