આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત ભેસાણ તાલુકા ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.








આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત ભેસાણ તાલુકા ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.








આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ /માણાવદર /વંથલી અને મેંદરડા તાલુકાના સંગઠન પ્રમુખ મહામંત્રી શ્રી સાથે સદસ્યતા અભિયાનઅંતર્ગત મંડલમાં થયેલ કામગીરી ની વિસ્તૃત ચર્ચા કરેલ






जलम् एव जीवनम्॥
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની ‘જળશક્તિ જનભાગીદારી’ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ને લાઈવ નિહાળેલ.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ થી આ પહેલમાં મોટા પાયે લોકોને જોડીને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવાની દિશામાં આ પહેલ ખૂબ મહત્ત્વની સાબિત થશે.
આ અવસરે, ભૂગર્ભ જળની માપણી, મેપિંગ અને વ્યવસ્થાપન માટેના કેન્દ્ર સરકારના NAQUIM કાર્યક્રમ અંતર્ગત વિવિધ પહેલની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે.






આજરોજ તાલાલા ગીર ખાતે સમસ્ત શિંગાળા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.






પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સૌકોઇ સંત/મહંતશ્રીઓ, કાર્યકરો, આગેવાનો, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર, વ્યવસ્થા મા જોડાયેલ તમામ લોકો અને જનતા જનાર્દન નો ફરી ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.








વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી-ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દત્ત દાતાર અને નરસૈયાની નગરી જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.







































