આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે હનુમાન પરા, વિસાવદર ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહી પ્રાચીન ગરબા રાસ નિહાળવા નો અવસર મળ્યો.








આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે હનુમાન પરા, વિસાવદર ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહી પ્રાચીન ગરબા રાસ નિહાળવા નો અવસર મળ્યો.








આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે જીવાપરા વિસાવદર આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો.





આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ. પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રિ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ વિસાવદર શહેર ખાતે રસિકભાઈ પાંચાણી, જેવિન પાનસુરીયા તેમજ દિવ્યેશ સોજીત્રા દ્રારા શરૂ કરવામાં આવેલ ક્રિશિવ સોલાર પાવર નાં નવા સોપાન નાં શુભ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શુભકામના પાઠવી…







નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજરોજ પ્રથમ નોરતે જુનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મા ખોડલની આરાધના કરવાનો શુભ અવસર મળેલ.






આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાલ ચાલી રહેલ સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા હોદ્દેદારો, જિલ્લા મોરચા અને મંડલોના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની એક વિશેષ સમિક્ષા બેઠક મળેલ જેમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ.








શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે આજે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ ખાતે મહાસદસ્યતા અભિયાન અંતર્ગત આ ગામ ના ખેડુત ભાઇઓ-બહેનો અને યુવાનો ને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા. આ સાથેજ આજે વ્યક્તિગત 5200 થી વધુ સભ્યો બનાવવાનો માઇલ સ્ટોન પણ પ્રાપ્ત કરેલ.





આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાલ ચાલી રહેલ સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ અને જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા હોદ્દેદારો મંડળ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારો ની એક વિશેષ બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહી અભિયાન ને વધુ વેગ આપવા જરૂરી સૂચન કરેલ.







આજરોજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. અને સાવજ ડેરી જુનાગઢ ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન ગુજરાતના કૃષિ મંત્રી અને જૂનાગઢના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયેલ. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ બંને સંસ્થાના ડિરેક્ટરશ્રીઓ તેમજ સહકારી આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો અને સભાસદો ઉપસ્થિત રહેલ.













