Posted in Keshod

કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ

દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ તેમજ 108 નાં હેલ્થ વર્કર અને આરોગ્ય ની સેવા આપતા કર્મચારી નું સન્માન કરવામાં આવેલ.

Posted in Keshod

કેશોદ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે આયોજીત યજ્ઞ માં ઉપસ્થિત રહી

દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે આયોજીત યજ્ઞ માં ઉપસ્થિત રહી આહૂતિ આપી ને અમિતભાઈ શાહ સાહેબના નાં દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ…

Posted in Junagadh

જૂનાગઢ ના આણંદપુર ગામ ખાતે રિક્ષા ચાલકો નું પુષ્પહાર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવેલ

દેશનાં યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નાં જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આજે બાજુ નાં ગામોનાં રિક્ષા ચલાવી મજુરી કામ કરતા રિક્ષા ચાલકો નું પુષ્પહાર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવેલ…

Posted in Mangarol

માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ

દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ અને સાથે પશુ નિદાન કેમ્પ માં ઉપસ્થિત રહેલ…

Posted in Mangarol

માંગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બાળકોને પુસ્તકો નું વિતરણ

દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બાળકોને પુસ્તકો નું વિતરણ કરી સેવાકીય કાર્યમાં સહભાગી થયેલ…

Posted in Mendarada

મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામે આવેલ ગંગેડી આશ્રમ માં રહેતા મનો દિવ્યાંગ લોકો ને ભોજન કરવામાં આવી…

દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામે આવેલ ગંગેડી આશ્રમ માં રહેતા મનો દિવ્યાંગ લોકો ને ભોજન કરાવી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી…

Posted in Mendarada

મેંદરડા મુકામે સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી અને પૂજન કરેલ…

આજરોજ મેંદરડા મુકામે આદરણીય દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી અને પૂજન કરી અમિતભાઈ શાહ સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ…

Posted in Mendarada

મેંદરડા તાલુકાના શ્રી વૃંદાવન ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – વલ્લભ નગર દ્વારા આયોજિત ગાયોના લાભાર્થે ફટાકડા સ્ટોલ નું ઉદઘાટન કરેલ

આજરોજ મેંદરડા તાલુકાના બાબર તીર્થ ગામે શ્રી વૃંદાવન ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – વલ્લભ નગર દ્વારા આયોજિત ગાયોના લાભાર્થે ફટાકડા સ્ટોલ નું ઉદઘાટન કરેલ

Posted in Junagadh

જુનાગઢ ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ દોમડીયા માં શરદપૂર્ણિમા રાસોત્સવમાં ઉપસ્થિત રહેલ.

આજરોજ જુનાગઢ ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ દોમડીયા વાડી સંચાલિત સંત શ્રી ભોજલરામ ગ્રુપ આયોજિત શરદપૂર્ણિમા રાસોત્સવ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Other City

ગાંધીનગર ખાતે ઈકો સેન્સેટીવ ઝોન બાબતે બેઠકમાં ઉપસ્થિત રહેલ…

આજરોજ ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં ઈકો સેન્સેટીવ ઝોન બાબતે ની મળેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેલ…

આ સાથે ઈકો સેન્સેટીવ ઝોન ને અસક કરતા ગામો નાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ…