Posted in Talala

રાતીધાર ખાતે તેમના દાદાશ્રી ની ૨૫ મી વાર્ષીક પુણ્યતિથિ નીમીતે ત્રીવીધ કાર્યક્રમ નુ ભવ્ય આયોજન

21 april 2012 : જુનાગઢ જીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ શ્રી કીરીટ પટેલ દ્વારા તેમના વતન રાતીધાર ખાતે તેમના દાદાશ્રી ની ૨૫ મી વાર્ષીક પુણ્યતિથિ નીમીતે ત્રીવીધ કાર્યક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ જેમા રાજ્યસભા ના નવ નીયુક્ત સાંસદ શ્રી મનસુખભાઇ માંડ્વીયા નુ વીવેકાનંદ ના પુસ્તકો દ્વારા તુલા કરવામાં આવી હતી, અને પ્રખ્યત સહીત્ય્ કાર શ્રી અશ્વીનભાઇ જોષી નો ”મા બાપ ને ભુલશોનહી” નો કાર્યક્રમ રાખેલ હતો,

Posted in Other City

કિશાન હિત યાત્રા ના જિલ્લા ના ઇનચાર્જ ની જવાબદારી સ્વિકારી ભવ્ય રીતે સફળતા પુર્વક યાત્રાને પુર્ણ કરી.

April 12/13/14, 2012

કિશાન હિત યાત્રા ના જિલ્લા ના ઇનચાર્જ ની જવાબદારી સ્વિકારી ભવ્ય રીતે સફળતા પુર્વક યાત્રાને પુર્ણ કરી.

Posted in Junagadh

રુ.૫ નુ ડોનેશન કરાવી ભાજપ ના સભ્ય બનાવી, જૂનાગઢ જિલ્લા સંગઠન પર્વ ૨૦૧૨ ની કામગીરી સુપેરે પુરી કરી.

April 2, 2012 ઃ રુ.૫ નુ ડોનેશન કરાવી ભાજપ ના સભ્ય બનાવી, જૂનાગઢ જિલ્લા સંગઠન પર્વ ૨૦૧૨ ની કામગીરી સુપેરે પુરી કરી.

Posted in Other City

જૂનગઢ જિલ્લા યુવા મોરચાના સાથીઓ સાથે જમ્મુ ના લાલ ચોક મા ત્રિરંગો ફરકાવેલ.

જૂનગઢ જિલ્લા યુવા મોરચાના સાથીઓ સાથે જમ્મુ ના લાલ ચોક મા ત્રિરંગો ફરકાવેલ.

Posted in Visavadar

સૌરાષ્ટ્ર ઝોન નો યુવા મોરચા નો પ્રશિક્ષણ વર્ગ સફળતા પુર્વક પુર્ણ કરેલ

August, ૨૧,૨૨,૨૩, ૨૦૧૧ ઃ સૌરાષ્ટ્ર ઝોન નો યુવા મોરચા નો પ્રશિક્ષણ વર્ગ સફળતા પુર્વક પુર્ણ કરેલ

Posted in Other City

કેન્દ્રની મનમોહન સરકાર ના ભ્રસ્ટાચાર વિરુધ દિલ્લી મા ધરણા કાર્યક્રમ

કેન્દ્રની મનમોહન સરકાર ના ભ્રસ્ટાચાર વિરુધ દિલ્લી મા ધરણા કાર્યક્રમ

Posted in Other City

બેટદ્વારકા ની સંસ્ક્રુત પાઠશાળા ના સંસ્કારો થી થયેલ ચિંચન.

બેટદ્વારકા ની સંસ્ક્રુત પાઠશાળા ના સંસ્કારો થી થયેલ ચિંચન.