આજ રોજ તા.૧૫/૦૩/૨૦૨૦ ને રવિવાર ના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન થયેલ જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી તેમજ જૂનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સૌરાષ્ટ્ર ઝોન આઇ.ટી.સેલ ના સૈયોજક શ્રી અપૂર્વભાઈ મેહતા, સિનિયર આગેવાનો, જીલ્લા હોદ્દેદારો, મંડલ પ્રમુખ મહામંત્રી, જીલ્લા મોરચા પ્રમુખ મહામંત્રી, સહકારી આગેવાનો, જીલ્લા પંચાયત ની ચૂંટણી લડેલા ઉમેદવારો, નગર પાલિકા, તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ જીલ્લા આઈ. ટી.સેલ ની ટીમ મળી બહોળી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા….
Author: Sanjay Rathod
વિસાવદર ગામે આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ
આજરોજ વિસાવદર તાલુકાના કુબા( રાવની ) ગામે પરમપૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ પ્રેરિત આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ કરવામાં આવેલ.




૭મી માર્ચ ” જન ઔષધિ દિવસ” પર યોજના ની માહીતી આપી.
આજ રોજ વિસાવદર ખાતે “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના” ના ભાગરુપે ઉજવવામા આવી રહેલ ૭મી માર્ચ ” જન ઔષધિ દિવસ” પર યોજના ની માહીતી આપી. અને લાભાર્થી ઓ સાથે સંવાદ કરેલ. #JanAushadhiDiwas
#JanAushadhiDiwas2020
ડુંગરપુર જિલ્લા પંચાયત ચૂંટણી
ડુંગરપુર જિલ્લા પંચાયત ચૂંટણી

વિધ્યાર્થિઓ ને પ્રોત્સાહિત કરતા દરેક કાર્યક્રમો મા હાજરી અને સહયોગ
વિધ્યાર્થિઓ ને પ્રોત્સાહિત કરતા દરેક કાર્યક્રમો મા હાજરી અને સહયોગ


દ્વારકા ખાતે નિર્માણ પામેલ ભવ્ય ” લેઉવા પટેલ સમાજ ભવન” ના લોકાર્પણ પ્રસંગ ની તૈયારીઓ
દ્વારકા ખાતે નિર્માણ પામેલ ભવ્ય ” લેઉવા પટેલ સમાજ ભવન” ના લોકાર્પણ પ્રસંગ ની તૈયારીઓ





સમય સમયે પુજ્ય સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા નુ માર્ગદર્શન મળ્યુ.
June 30, 2015 ઃ સમય સમયે પુજ્ય સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા નુ માર્ગદર્શન મળ્યુ.

તાલાલા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન ની જવાબદારી દરમ્યાન અનેક ખેડુત લક્ષિ અને ઉપયોગી શિબીરો, ક્રુષિ મહોત્સવો,
તાલાલા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન ની જવાબદારી દરમ્યાન અનેક ખેડુત લક્ષિ અને ઉપયોગી શિબીરો, ક્રુષિ મહોત્સવો, મેંગો ફેસ્ટીવલ આયોજીત કરેલ અને ખેડુત ભાઇઓ સિધી તેમની કેરીઓ સારા ભાવે અમદાવાદ જેવા મેગા સીટી મા ખુલ્લી બજાર મા વેંચી શકે તે માટે જરુરી વ્યવસ્થા કરી આપેલ.



ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેન્ક ના ડીરેક્ટર તરીકે પસંગી થયેલ.

May 19, 2015 ઃ ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેન્ક ના ડીરેક્ટર તરીકે પસંગી થયેલ.
સરદાર પટેલ સમાજ ભવન ના નિર્માણ મા સહયોગ
જૂનાગઢ જિલ્લા ના સરદાર પટેલ સમાજ ભવન ના નિર્માણ મા સહયોગ અપેલ અને સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા સાથે લોકાર્પણ કરેલ.

