આજરોજ જૂનાગઢ સિંગદાણા ફેક્ટરી એસોસિએશન દ્વારા આયોજિત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ સિંગદાણા ફેક્ટરી એસોસિએશન દ્વારા આયોજિત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.




આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ ડિરેક્ટરશ્રીઓ દ્વારા ગુજરાત ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી ના મોભી શ્રધ્ધેય કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.



આજરોજ વહેલી સવારે જૂનાગઢ શાકભાજી સબ યાર્ડ ની મુલાકાત લઇ શાકભાજી લઈને આવતા ખેડૂત ભાઈઓ સાથે વાર્તાલાપ કરેલ .







આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટી ના આગેવાનો નો ખુબ ખુબ આભાર .





આજરોજ ધારી વિધાનસભા ચૂંટણીના મતદાન ની પૂર્વસંધ્યાએ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે ગામ ના આગેવાનો સાથે ગ્રૂપ મીટિંગ કરેલ.





આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર ના અંતિમદિવસો માં ધારી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત કરેલ.



કોરોના ની મહામારી સામે લડવા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય પર જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ.

ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

