Posted in Mendarada

મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા સાંભળવાનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયેલ.

આજરોજ મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર ગામે જુનાગઢ જિલ્લા ભાજપના મંત્રી શ્રી ચિરાગભાઈ રાજાણી અને રાજાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા તથા મનોરથ ના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયેલ.