Posted in Junagadh

વડાલ ગામ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ

સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. આ ના અનુસંધાને જિલ્લા સહકારી બેન્ક દ્વારા વડાલ ગામ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. …

+7

Posted in Birthdays

જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ.

મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. આપ સૌનો આ અપ્રતિમ પ્રેમ અને શુભકામનાઓ મારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને બમણી ગતિએ સેવાકીય કાર્યોમાં રત રહેવા પ્રેરણા પ્રદાન કરશે.

આપ સૌ લાગણી અને પ્રેમ સદાય વરસાવતા રહો એવી અભિલાષા.