આજરોજ ભેસાણ તાલુકાના મોરવાડા ગામ માં શ્રી મુક્તાનંદજી બાપુના ૬૭ માં પ્રાગટ્ય દિવસ ની ઉજવણીના ઉપલક્ષમાં સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ તથા સ્કૂલ માં કોમ્પ્યુટર લેબ તથા સ્કૂલ રેનોવેશન થયા નું લોકાર્પણ કરેલ.
ભેસાણ તાલુકાના પરબવાવડી ખાતે સ્વ. બાલુભાઈ ઉસદડ પરિવાર દ્રારા શરૂ કરવામાં આવેલ લક્ષ્મી પેટ્રોલિયમ ના શુભારંભ પ્રસંગે પરબધામ ના મહંતશ્રી કરશનદાસબાપુ સાથે ઉપસ્થિત રહી નવા સોપાન ની શુભકામના પાઠવી…