Posted in Junagadh

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા દુ:ખદ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, બીલખા અને આજુબાજુ ના ગામ લોકો દ્વારા આયોજિત શોક સભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.