Posted in Junagadh

અક્ષર જવેલર્સ નો શુભારંભ પ્રસંગ

આજ રોજ જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર અક્ષર જવેલર્સ નો શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી કેતનભાઇ રાજપરા, મેહુલભાઈ રાજપરા સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી..

+4

Posted in Junagadh

શ્રી જયેશભાઈ ચાક ના નુતન ગૃહ પ્રવેશ ના વાસ્તુ પૂજન તથા ભવ્ય રામામંડળ ના ધાર્મિક આયોજન

આજરોજ વિસાવદર તાલુકાના ઝાંઝેસર ગામે સરપંચ શ્રી જયેશભાઈ ચાક ના નુતન ગૃહ પ્રવેશ ના વાસ્તુ પૂજન તથા ભવ્ય રામામંડળ ના ધાર્મિક આયોજન માં ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી…

+4

Posted in Junagadh

શુભેચ્છા મુલાકાત

આજરોજ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ખડિયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

જિલ્લા સહકારી બેન્ક દ્વારા આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ

સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. આ ના અનુસંધાને જિલ્લા સહકારી બેન્ક દ્વારા આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ માં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

બગડું ગામ ખાતે બગડું થી સેમરળા ગામ ને જોડાતા પુલ નું લોકાર્પણ

આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું ગામ ખાતે બગડું થી સેમરળા ગામ ને જોડાતા રૂ.1.67 કરોડ ના ખર્ચે બનેલ પુલ નું લોકાર્પણ કરેલ જેમાં ખુબજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ.

+4

Posted in Junagadh

શ્રી રાજભા ગઢવી સાથે શુભેચ્છા મુલાકાત

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે પ્રસિધ્ધ લોકસાહિત્ય કાર શ્રી રાજભા ગઢવી સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમનું બહુમાન કરેલ.

May be an image of 2 people and text
Posted in Junagadh

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા દુ:ખદ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, બીલખા અને આજુબાજુ ના ગામ લોકો દ્વારા આયોજિત શોક સભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Posted in Uncategorized

મોટી મોણપરી ગામે “ગાંવ ચલો અભિયાન” નું આયોજન

આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત રાત્રી રોકાણ કરી ગ્રામજનો સાથે ખાટલા બેઠક નું આયોજન થયેલ જેમાં ઉપસ્થિત રહી લોકો સાથે વાર્તાલાપ કરેલ.

Posted in Junagadh

નાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને અનુલક્ષિને બેઠક મળેલ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને અનુલક્ષિને બેઠક મળેલ, જેમા જિલ્લા સંગઠન પ્રભારીશ્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Talala

ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન

આજરોજ સ્વ. ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે ડો. ભરતભાઇ બારડ શૈક્ષણીક સંકુલ-સુત્રાપાડા ખાતે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી આયોજીત “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” મા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.