Posted in Bhesan

ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

આજરોજ ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા ભેસાણ તાલુકા ના લોકસેવક અને સમાજ શ્રેષ્ઠી સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની બેઠક સાવજ ડેરી ખાતે મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની બેઠક સાવજ ડેરી ખાતે મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી ખેડૂતલક્ષી નિર્ણયો કરેલ. આવનારા દિવસોમાં ખાતેદાર ખેડૂત ભાઈઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ચર્ચા કરેલ.