Posted in Mendarada

મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલ

આજરોજ મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં “આકાશ માર્કેટિંગ” ઉદ્ઘાટન પ્રસંગ

આજરોજ મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં મેંદરડા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ પાનસુરીયા ના નવા સાહસ “આકાશ માર્કેટિંગ” ના ઉદ્ઘાટન પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Vanthali

વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં ૮૫ માણાવદર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક

આજરોજ વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં ૮૫ માણાવદર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Bhesan

ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

આજરોજ ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા ભેસાણ તાલુકા ના લોકસેવક અને સમાજ શ્રેષ્ઠી સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની બેઠક સાવજ ડેરી ખાતે મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની બેઠક સાવજ ડેરી ખાતે મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી ખેડૂતલક્ષી નિર્ણયો કરેલ. આવનારા દિવસોમાં ખાતેદાર ખેડૂત ભાઈઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ચર્ચા કરેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના રાણપુર ગામે પોંકીયા પરિવાર દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ મા આગેવાનો સાથે ઉપસ્થિત

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે પોંકીયા પરિવાર દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ મા આગેવાનો સાથે ઉપસ્થિત રહી સહભાગી થયેલ.

Posted in Visavadar

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ દ્વારા બ્રહ્માનંદ વિધ્યાધામ ખાતે વિવિધ સંસ્થાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયેલ

આજરોજ ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ દ્વારા બ્રહ્માનંદ વિધ્યાધામ ખાતે વિવિધ સંસ્થાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયેલ ત્યારે પુજ્ય મુક્તાનંદજી બાપુ આને આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ના ચાપરડા ગામ ખાતે આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ એ વિશાળ સંખ્યા મા ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરેલ

આજરોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ગામ ખાતે આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ એ વિશાળ સંખ્યા મા ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરેલ અને રાષ્ટ્રની સુરક્ષા પ્રતિ પોતાની દ્રઢ નિષ્ઠા અને મનોબળ સાથે ખાતરી આપેલ. આતકે સર્વે નુ સ્વાગત કરી કાર્યક્રમ ને ભવ્ય રીત સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરેલ.

Posted in Visavadar

ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ

આવતીકાલે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી આખરી ઓપ આપેલ અને જરુરી સુચન કરેલ.

Posted in Visavadar

ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિવિધ પ્રક્લ્પ ના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ

આગામી તા. 8/3/2025 ના રોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિવિધ પ્રક્લ્પ ના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી જરુરી સુચન કરેલ.