Posted in Junagadh

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે બેઠક યોજાયેલ

આગામી 16 તારીખ ના રોજ યોજાનારી જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે યોજાયેલ બેઠક માં ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય લીડ થી વિજય બનાવવા અપીલ કરેલી.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ.

આજ રોજ જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્ય માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ. આતકે મહંત શ્રી મહેશગીરી બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત થયેલ.