Posted in Chorvad

ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે પ્રચારમાં જોડાયેલ

આજરોજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે પ્રચારમાં જોડાયેલ આ તકે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત નાગરિકો અને સૌ કાર્યકરો એ ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ.

Posted in Visavadar

વંથલી નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાત કરેલ

આજ રોજ વંથલી નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાત કરેલ અને ચૂંટણી વ્યવસ્થા ની સમીક્ષા કરેલ.

Posted in Visavadar

વિસાવદર નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત યોજાયેલ ભવ્ય “બાઇક રેલી”

આગામી 16 તારીખ ના રોજ યોજાનારી વિસાવદર નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ના સમર્થન માં યોજાયેલ ભવ્ય “બાઇક રેલી”