Posted in Vanthali

વંથલી નગરપાલિકા ચુંટાણી અંતર્ગત “મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન” કાર્યક્રમ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહી ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…

આજરોજ માનનિય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ ના વરદહસ્તે વંથલી નગરપાલિકા ચુંટાણી અંતર્ગત “મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન” કાર્યક્રમ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહી નાગરિકો અને સૌ કાર્યકરોને સંબોધિત કરી ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…

Posted in Uncategorized

માણાવદર નગરપાલિકા ચુંટાણી અંતર્ગત “મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન” કાર્યક્રમ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહી ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…

આજરોજ માનનિય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ ના વરદહસ્તે માણાવદર નગરપાલિકા ચુંટાણી અંતર્ગત “મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન” કાર્યક્રમ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહી નાગરિકો અને સૌ કાર્યકરોને સંબોધિત કરી ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…

Posted in Manavadar

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ વિજયની માણાવદર ખાતે ઉજવણી કરવામા આવેલ

“ખીલ્યું કમળ, જીત્યો વિકાસ”

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ વિજયની આજે માનનિય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ ની ઉપસ્થિતિ મા માણાવદર ખાતે ઉજવણી કરવામા આવેલે જેમા આગેવાનો અને કાર્યકતાઓ સાથે સહભાગી થયેલ.

Posted in Bantava

બાંટવા ખાતે સિંધી સમાજ ના પવિત્ર સ્થાન એવા “ગુરુદ્વારા” મા મુલાકાત અને પ્રાર્થના કરેલ.

આજરોજ બાંટવા ખાતે સિંધી સમાજ ના પવિત્ર સ્થાન એવા “ગુરુદ્વારા” મા માનનિય શ્રી કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ સાથે મુલાકાત કરી અને પ્રાર્થના કરેલ.