આજરોજ વિસાવદર શહેર ખાતે આગામી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ…
આ તકે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત નાગરિકો અને સૌ કાર્યકરોને સંબોધિત કરી ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…





