Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ બેઠક મા “સહકાર થી સમૃધ્ધિ” પ્રજેકટ અંતર્ગત માઇક્રો એ.ટી.એમ. નું વિતરણ કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ બેઠક મા “સહકાર થી સમૃધ્ધિ” પ્રજેકટ અંતર્ગત સાવજ ડેરી ખાતે વિવિધ દુધ મંડળીઓ ને બેન્ક ના ડિરેક્ટર શ્રીઓ સાથે ઉપસ્થિત રહી માઇક્રો એ.ટી.એમ. નું વિતરણ કરેલ.