શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણા દ્વારા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ લેઉઆ પટેલ સમાજની “૫૧૧”દીકરીઓના ભવ્યાતિભવ્ય જાજરમાન “પ્રેમનુ પાનેતર” નવમાં શાહી સમુહલગ્ન સમારોહ ઉપસ્થિત અવસર પ્રાપ્ત થયો. આવા ભવ્ય આયોજન બદલ શ્રી જયેશભાઇ રાદડિયા અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ અભિનંદન.





