આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ બેઠક મા “સહકાર થી સમૃધ્ધિ” પ્રજેકટ અંતર્ગત સાવજ ડેરી ખાતે વિવિધ દુધ મંડળીઓ ને બેન્ક ના ડિરેક્ટર શ્રીઓ સાથે ઉપસ્થિત રહી માઇક્રો એ.ટી.એમ. નું વિતરણ કરેલ.








આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ બેઠક મા “સહકાર થી સમૃધ્ધિ” પ્રજેકટ અંતર્ગત સાવજ ડેરી ખાતે વિવિધ દુધ મંડળીઓ ને બેન્ક ના ડિરેક્ટર શ્રીઓ સાથે ઉપસ્થિત રહી માઇક્રો એ.ટી.એમ. નું વિતરણ કરેલ.








શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણા દ્વારા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ લેઉઆ પટેલ સમાજની “૫૧૧”દીકરીઓના ભવ્યાતિભવ્ય જાજરમાન “પ્રેમનુ પાનેતર” નવમાં શાહી સમુહલગ્ન સમારોહ ઉપસ્થિત અવસર પ્રાપ્ત થયો. આવા ભવ્ય આયોજન બદલ શ્રી જયેશભાઇ રાદડિયા અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ અભિનંદન.






આજરોજ ભેસાણ તાલુકાના સાંકરોળા ખાતે શ્રી પ્રવિણભાઇ લાખાણી તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજીત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ તેમજ નવનિયુક્ત મંડલ પ્રમુખશ્રીઓ ના સન્માન કાર્યક્રમ મા સ્થાનિક આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.







आस्था, एकता और समरसता के महासमागम महाकुम्भ 2025, प्रयागराज में पवित्र त्रिवेणी में आस्था की डुबकी लगाने का सौभाग्य प्राप्त किया है। संगम के पवित्र जल में पावन स्नान का पुण्य लाभ अर्जित करने वाले पूज्य साधु-संतों का हार्दिक अभिनंदन! माँ गंगा सभी के मनोरथ पूर्ण करें।







लोक-कल्याण और सांस्कृतिक उत्थान का प्रतीक यह महापर्व सभी के जीवन में सुख, शांति, समृद्धि एवं आरोग्यता का संचार करे, भगवान भास्कर से यही प्रार्थना है। सर्वसिद्धि प्रदान करने वाले महाकुम्भ में आप सभी की साधना और मनोकामना पूर्ण हो, यही कामना है।हर-हर गंगे!




गंगे च यमुने चैव गोदावरी सरस्वती ।नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु।आज तीर्थराज प्रयागराज में, भारत की शाश्वत आध्यात्मिक विरासत और लोक आस्था के प्रतीक महाकुंभ में ध्यान करके स्वयं को कृतार्थ अनुभव कर रहा हूँ।









આજરોજ મેંદરડા ખાતે પુર્વ સરપંચ અને ભાજપ આગેવાન શ્રી દિનેશભાઇ વેકરીયા ના સુપુત્ર ચિ. રોનક ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવેલ.




આજરોજ વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે આવેલ પશુ દવાખાના ની મુલાકાત કરી તેમની સેવાકીય કામગીરી ને બિરદાવી હતી.








આજરોજ વિસાવદર તાલુકા ના મોટા હડમતીયા (કૃષ્ણપરા) ગામે શ્રી લેઉવા પટેલ સમાજ ભવન ના ભૂમિપૂજન અને સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જેતપુર – જામકંડોરણા નાં ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી દાતાશ્રીઓનું સન્માન કરી સમસ્ત ગ્રામજનો ને શુભેચ્છા પાઠવી…










આજે કેશોદ ખાતે માનનીય કેન્દ્રીય જળશકિત મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં “કેચ ધ રેઇન” કાર્યક્રમનુ આયોજન થયેલ. “કેચ ધ રેઇન” યોજના હેઠળ વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય અને એમાટે બોરની ડિઝાઇન, એનો ખર્ચો અને બોરથી થતા ફાયદા અંગે શ્રી સી. આર. પાટીલ સાહેબે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.
આ કાર્યક્રમ મા જિલ્લા ના આગેવાનો અને વિશાળ સંખ્યા મા પ્રજાજનો ઉપસ્થિત રહેલ.






