આજરોજ ભેંસાણ ખાતે ગુજરાત સરકાર તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુખનાં સરનામાનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. વિચરતી અને વિમુક્ત જાતિના અતિ પછાત એવા ગાડલીયા સમાજનાં ૩૫ પરીવારોને ગુજરાત સરકાર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તથા મકાન બાંધકામની સહાય અંતર્ગત ઘરનું ઘર મળેલ છે તે બાબતનો આનંદ છે.





