આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ની જિલ્લા ના સંયોજકો ની બેઠક માં ઉપસ્થિત રહી જરૂરી સૂચના આપેલ.





આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ની જિલ્લા ના સંયોજકો ની બેઠક માં ઉપસ્થિત રહી જરૂરી સૂચના આપેલ.





આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ મા સાંસદશ્રી અને આગેવાનો ની ઉપસ્થિતિમાં બેઠક કરી બુથ સમિતિઓ બનાવેલ જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ તેમજ બુથ પ્રમુખની વરણી કરી સર્વે બુથના હોદ્દેદારો નું સન્માન કર્યું હતુ






આજરોજ ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામ બેઠક કરી બુથ સમિતિઓ બનાવેલ જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ તેમજ બુથ પ્રમુખની વરણી કરી સર્વે બુથના હોદ્દેદારો નું સન્માન કર્યું હતુ







આજરોજ ભેંસાણ ખાતે ગુજરાત સરકાર તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુખનાં સરનામાનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. વિચરતી અને વિમુક્ત જાતિના અતિ પછાત એવા ગાડલીયા સમાજનાં ૩૫ પરીવારોને ગુજરાત સરકાર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તથા મકાન બાંધકામની સહાય અંતર્ગત ઘરનું ઘર મળેલ છે તે બાબતનો આનંદ છે.





