Posted in Other City

જામકંડોરણા શહેર ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત કથા પ્રસંગે યોજાયેલ પોથીયાત્રામા ઉપસ્થીત રહેલ

જયશ્રી કૃષ્ણ,

જામકંડોરણા શહેર ખાતે પરમ ભગવદીય શ્રી માધાભાઈ બાલધા પરીવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા પ્રસંગે યોજાયેલ પોથીયાત્રામા પરીવાર સાથે ઉપસ્થીત રહીને ભાગવતજીના દર્શન કરવાનો અલૌકીક લ્હાવો લીધો.