Posted in Keshod

જૂનાગઢ જિલ્લા દ્વારા 88-કેશોદ વિધાનસભા વિસ્તારનુ “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા દ્વારા 88-કેશોદ વિધાનસભા વિસ્તારનુ “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ જેમા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહેલ. ખુબ મોટી સંખ્યા મા આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ મા યોજાયેલ આ સ્નેહમિલન સમારોહ મા સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવેલ.

Posted in Keshod

કેશોદ ખાતે આવેલ બ્રહ્માકુમારી સંસ્થા ની મુલાકાત લેધેલ.

આજરોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબની સાથે કેશોદ ખાતે આવેલ બ્રહ્માકુમારી સંસ્થા ની મુલાકાત લેધેલ.

Posted in Keshod

ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ની કેશોદ શાખાની કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લેધેલ.

આજરોજ ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ની કેશોદ શાખાની કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લેધેલ. આ પ્રસંગે તેમની સાથે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લા દ્વારા 85- માણાવદર-વંથલી-મેંદરડા વિધાનસભા વિસ્તારનો “નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા દ્વારા 85- માણાવદર-વંથલી-મેંદરડા વિધાનસભા વિસ્તારનો “નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ જેમા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહેલ. ખુબ મોટી સંખ્યા મા આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ મા યોજાયેલ આ સ્નેહમિલન સમારોહમા સૌ કોઇને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકા ના ચુડા ગામે મોટીપાટી લેઉવા પટેલ સમાજ ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલ.

આજ રોજ ભેસાણ તાલુકા ના ચુડા ગામે મોટીપાટી લેઉવા પટેલ સમાજ ના લોકાર્પણ પ્રસંગે સંતો-મહંતો તથા જૂનાગઢના સાંસદશ્રી અને સામાજિક મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે આપેલ સન્માન બદલ સમાજ ના આગેવાનો ખૂબ ખૂબ આભાર.