Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ ખાતે મહાસદસ્યતા અભિયાન અંતર્ગત ગામ ના ખેડુતને સદસ્ય બનાવ્યા.

શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે આજે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ ખાતે મહાસદસ્યતા અભિયાન અંતર્ગત આ ગામ ના ખેડુત ભાઇઓ-બહેનો અને યુવાનો ને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા. આ સાથેજ આજે વ્યક્તિગત 5200 થી વધુ સભ્યો બનાવવાનો માઇલ સ્ટોન પણ પ્રાપ્ત કરેલ.