Posted in Junagadh

સદસ્યતા અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરેલ.

સદસ્યતા અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ની ટીમ, જિલ્લા મોરચાઓના પ્રમુખશ્રી અને મંડલના પ્રમુખશ્રી ઓ સાથે બેઠક કરેલ. આ બેઠક માં અભિયાન ને વેગ આપવા અને પ્રદેશમાંથી આપેલ લક્ષયાંક વહેલી તકે પૂર્ણ કરાવવા સૂચના આપેલ.