Posted in Keshod

કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા કેશોદ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Mangarol

માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા માંગરોળ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

“દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે યુવાઓ ને સંબોધિત કરેલ.

સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ – વિસાવદર દ્વારા આજે “દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમ માં ઉપસ્થિત રહી યુવાઓ ને સંબોધિત કરેલ.

Posted in Visavadar

સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ.

આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.