Posted in Uncategorized

ભેસાણ તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષ માટે નવનિયુક્ત હોદ્દેદારો અને આગેવાનો કાર્યકરો સાથે ઝાંઝરડા ચોકડી સ્થિત મારી ઓફિસ k.c.c (ક્રિષ્ના આર્કેડ) ખાતે શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.