પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં “DIGICONNECT” કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો જેમાં જિલ્લા કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા તેમજ મહાનગરના હોદ્દેદાર કાર્યકરો સાથે હાજરી આપી યાદગાર ક્ષણોના સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.