ઝવેરી પંચના ઓબીસી રિપોર્ટનો કેબિનેટમાં સ્વીકાર થતાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી સમુદાય માટે મોટી જાહેરાત કરી ૨૭% અનામત જાહેર થતા જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે સંગઠનના હોદેદારો આગેવાનોને કાર્યકરો સાથે હાજરી આપી ફટાકડા ફોડી મીઠા મોઢા કરીને ઉજવણી કરવામાં આવી.