જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે જુનાગઢ જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ – ઉપપ્રમુખ ની ચૂંટણી સંદર્ભે પ્રદેશ તરફથી મહાનગરના ડે.મેયર ગીરીશભાઈ કોટેચા ની હાજરીમાં સદસ્ય શ્રીઓને વ્હીપ આપવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે હરેશભાઈ ઠૂંમર, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ કણસાગરા, કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા અને પક્ષના નેતા તરીકે લાભુબેન ગુજરાતીના નામો જાહેર થતાં પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી.