જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોની બેઠક મળી. આ બેઠકમાં કાર્યકર્તાઓના પરિચય સાથે આગામી દિવસોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અને સંગઠનને મજબૂત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.