જુનાગઢ જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે હરેશભાઈ ઠૂંમર, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ કણસાગરા, કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા ના નામો જાહેર થતાં ઝાંઝરડા ચોકડી નજીક “ક્રિષ્ના આર્કેડ” (k.c.c.) ખાતે મારી ઓફિસે નવનિયુક્ત હોદેદારોને મોમેંટો આપી શુભેચ્છાઓ પાઠવી.