Posted in Uncategorized

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેંદરડા ખાતે તાલુકા ભાજપ મેંદરડા પરિવાર દ્વારા જુનાગઢ જિલ્લા પંચાયત નાં પ્રમૂખશ્રી હરેશભાઈ ઠુમ્મરનો સન્માન સમારોહ યોજાયો જેમાં હાજરી આપી. એ વેળાએ મારુ અદકેરું સન્માન કરવા બદલ તમામ મેંદરડા તાલુકા ભાજપ પરિવારનો આભાર વ્યક્ત કરું છું.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.