જુનાગઢ તાલુકાના ગરપુર,પાતાપુર,સણાથા,ઇટાળા ખાતે વરસાદી પાણીથી થયેલા નુકસાનીના સર્વે દરમ્યાન ગ્રામજનો સાથે બેઠક કરી પૂરના આવેલ પાણીને લઈ થયેલ ઘરવખરીને નુકસાન અંગે તાગ મેળવી જરૂરી વ્યવસ્થાની સાથે ભરાયેલા પાણીનો નિકાલ કરવા તાત્કાલિક જેસીબી બોલાવી અવરોધક પાણીનો નિકાલ કરાવેલ.