મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માંગરોળ, તાલાલા, માળીયા હાટીના તેમજ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થીતીનો તાગ મેળવી જુનાગઢ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અઘિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપેલ જેમાં હાજર રહેલ.