જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાનાં અંબાળા ગામે ગઈકાલે નોકરી કરવા ગયેલ યુવાન ધ્રુવ સરવૈયા નોકરી સ્થળેન પહોંચતા સ્તાનિક તંત્ર સાથે રહી NDRF ની ટીમ તેમજ પાર્ટીનાં આગેવાનો સાથે બાબર તીરથ ડેમ સુધી તપાસ કરતા ગુમ થયેલા યુવાનનું આજરોજ અંબાળા ગામે નદીના વ્હેણમાંથી ફસાયેલ મોટર સાયકલ મળી આવ્યું હતું, યુવાનની શોધખોળ કરવા સલગ્ન અધિકારીઓને સૂચન કરેલ.