Posted in Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારો માં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ નું હવાઈ નિરીક્ષણ કરવા માટે જુનાગઢ પધારેલ મુખ્યમંત્રીશ્રી નું હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

Posted in Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માંગરોળ, તાલાલા, માળીયા હાટીના તેમજ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થીતીનો તાગ મેળવી જુનાગઢ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અઘિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપેલ જેમાં હાજર રહેલ.

Posted in Uncategorized

જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાનાં અંબાળા ગામે ગઈકાલે નોકરી કરવા ગયેલ યુવાન ધ્રુવ સરવૈયા નોકરી સ્થળેન પહોંચતા સ્તાનિક તંત્ર સાથે રહી NDRF ની ટીમ તેમજ પાર્ટીનાં આગેવાનો સાથે બાબર તીરથ ડેમ સુધી તપાસ કરતા ગુમ થયેલા યુવાનનું આજરોજ અંબાળા ગામે નદીના વ્હેણમાંથી ફસાયેલ મોટર સાયકલ મળી આવ્યું હતું, યુવાનની શોધખોળ કરવા સલગ્ન અધિકારીઓને સૂચન કરેલ.