Posted in Uncategorized

મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક કાર્યકર તરીકે ભોપાલ ખાતે ગયેલા જુનાગઢ જિલ્લાના વિસ્તારક કાર્યકર્તાઓનું જિલ્લા પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલના હસ્તે વિસ્તારકો નું મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી સન્માન કરાયું એ વેળાએ હાજરી આપી સહભાગી થયો.

Posted in Uncategorized

જુનાગઢ જીલ્લાના નવ નિયુકત પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ જુનાગઢ ખાતે પધારતા એમનું સ્વાગત કરી ભવનાથ સ્થીત દેવાધીદેવ ભવનાથ દાદાનું પુજન અર્ચન કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.